ગુજરાત સરકારે જન્મ-મરણના દાખલા માટે ફી નિયત કરી છે, આ મુદ્દે ભાવનગરમાં રાજકારણ શરૂ થયું છે. શહેરના નાગરિકો, વિપક્ષ અને શાસક પક્ષે શું કહ્યું, જાણો...